Song Name | Movie | Singer | Music Director | Lyricist | Genre | Release Year | Duration |
---|---|---|---|---|---|---|---|
Madhro Darudo | Hahacar | Jignesh Barot | Parth Bharat Thakkar | (Lyricist Not Listed) | Gujarati Folk | 2024 | (Duration Not Listed) |
Full Lyrics of the Song
હે મારો નતો પીવો ને મન પાયો રે
મધરો દારુડો મહેકે છે
એ મારો નતો પીવો ને મન પાયો રે
મધરો દારુડો મહેકે છે
અરે મારો નતો પીવો ને મન પાયો રે
મધરો દારુડો મહેકે છે
એ હે મેં તો થોડો પીધો ને ઘણો ચડિયો
એ પછી વગર વોંકે રે જગડીયો
મેં તો થોડો પીધો ને ઘણો ચડિયો
પછી વગર વોંકે રે જગડીયો
એ પછી ગોમ મા ઘોડે
ગોમ માં ઘોડે ચડિયો હા
એ પછી ગોમ માં ઘોડે ઉકડિયો રે
મધરો દારુડો મહેકે છે
અરે ચાર પોંચ મહુડા ના ફૂલડા લાયો
ચાર પોંચ મહુડા ના ફૂલડા લાયો
એનો મેં દારુડો ગાળ્યો રે
રાજ દારુડો ગાળ્યો
એ પીધો એ ગાળ્યો એ પીધો એ ચડીયો
…